મુંબઈ શહેરને લઈને આવ્યા એક મોટા સમાચાર, જે તમારા જાણવા જરૂરી છે!

minister-aaditya-thackeray-updates-on-mumabi-mall-multiplexes-shops-restaurants-to-remain-open-24x7

મુંબઈને દેશની આર્થિક રાજધાની ગણવામાં આવે છે. મુંબઈગરાઓ માટે એક સારા સમાચાર આવ્યા છે. 27 જાન્યુઆરી બાદ મુંબઈમાં મોલ, મલ્ટીપ્લેક્સ, દૂકાનો અને રેસ્તરાં 24 કલાક ખૂલા રહેશે. આ વ્યવસ્થાને મુંબઈમાં પાયલોટ પ્રોજેકટ તરીકે લાગુ કરવામાં આવી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  પરિશ્રમની 'પુન: પરીક્ષા': વર્ગ-3ની ભરતી માટે 10.45 લાખ પરીક્ષાર્થીઓ આપશે પરીક્ષા, જુઓ VIDEO

minister-aaditya-thackeray-updates-on-mumabi-mall-multiplexes-shops-restaurants-to-remain-open-24x7

આ પણ વાંચો :   બનાસકાંઠામાં ફરી તીડના ઝુંડનું આક્રમણ, ખેડૂતોએ પાકને બચાવવા ખેતરોમાં દવાનો છંટકાવ શરૂ કર્યો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રાજ્ય સરકારના મંત્રી આદિત્ય ઠાકરે આ અંગે પહેલાંથી જ સૂચન કરતાં આવ્યા છે. મંત્રી આદિત્ય ઠાકરેએ કહ્યું કે આ નવી વ્યવસ્થાથી નવી રોજગારી પેદા થશે. આ ઉપરાંત તેઓએ ટિપ્પણી કરી કે જે દિવસે કાયદેસર છે તે રાત્રે ગેરકાયદેસર ના હોય શકે. આમ મુંબઈમાં આવેલી નવી સરકાર આ વ્યવસ્થા લાગુ કરીને જોવા માગે છે કે સફળતા મળશે કે નહીં.

READ  રાજકોટમાં સરકારી શાળાની વિદ્યાર્થિનીઓના વાળ કાપતા હોબાળો, આચાર્યને સસ્પેન્ડ કરવાની વાલીએ કરી માગણી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

minister-aaditya-thackeray-updates-on-mumabi-mall-multiplexes-shops-restaurants-to-remain-open-24x7

જો કે કોઈપણ વેપારીને પોતાની દુકાન ના ચાલુ રાખવી હોય તો તે નિર્ણય લઈ શકે છે. રાત્રીએ દુકાન ખોલવી કે ના ખોલવી તે અંગે અંતિમ નિર્ણય દુકાનદારોનો રહેશે. આ નિર્ણય મંત્રી આદિત્ય ઠાકરેની મુંબઈ નગર નિગમ અને પોલીસના અધિકારીઓેને બેઠક બાદ લેવાયો છે.

READ  આખરે 38 વર્ષો બાદ કેમ મરાઠાઓને અનામત આપવા સરકારે ઝૂકવું પડ્યું ?

 

Oops, something went wrong.
FB Comments