ભારતમાં કોરોના વાયરસના કેસની સંખ્યા વધી, અત્યાર સુધી 107 લોકો સંક્રમિત

Corona no longer active case in these two districts of Gujarat
તસ્વીર પ્રતિકાત્મક છે.

ભારતમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. હવે આંકડો 107 સુધી પહોંચી ગયો છે. તેમાંથી 11 દર્દી સારા થઈ ગયા છે. જ્યારે 2 લોકોના મોત થઈ ચૂક્યા છે. સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાંથી સામે આવી રહ્યા છે. ત્યારે સ્થિતીને જોતાં ઘણા રાજ્યોએ કોરોનને મહામારી જાહેર કરી દીધી છે તો ઘણા શહેરોમાં કલમ 144 લાગૂ કરી દીધી છે. કેન્દ્ર સરકાર પણ પુરી રીતે કોરોના સામે લડવા તૈયાર છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  કોરોના સંક્રમણ વચ્ચે અમદાવાદમાં રથયાત્રા રદ થઈ શકે: સૂત્ર

ભારતમાં કોરોના વાયરસથી બે લોકોના મોત થઈ ચૂક્યા છે, ત્યારે તેના નવા કેસ પણ ઝડપથી વધી રહ્યા છે, કોરોનાના કેસની સંખ્યા 30 પછી સતત ઝડપથી વધી રહી છે. શનિવાર સાંજ સુધીમાં કોરોના વાયરસના કેસની સંખ્યા 85 સુધી પહોંચી હતી અને હવે આ સંખ્યા 100થી વધારે પહોંચી ચૂકી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  કોરોનાથી ક્રિકેટ લોકડાઉન! ICC એ T-20 વર્લ્ડ કપના કાર્યક્રમો કર્યા સ્થગિત

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો: VIDEO: જમ્મૂ-કાશ્મીરના અનંતનાગમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, 4 આતંકીઓ ઠાર

 

Oops, something went wrong.
FB Comments