રિયાલીટી શૉ ‘બિગ બોસ’ થશે બંધ? ભારે વિરોધ બાદ સરકારે કરી આ કાર્યવાહી

જાણીતો રિયાલીટી શૉ બિગબોસ હવે મુશ્કેલીમાં ફસાઈ રહ્યો છે. ભારત સરકારના પ્રસારણ મંત્રાલયે આ શૉને લઈને એક અહેવાલ માગ્યો છે. ભારતમાં વિવિધ હિંદુ સંગઠનો દ્વારા આ શૉને બંધ કરવાની માગણી કરવામાં આવી રહી છે. આ બધાની વચ્ચે ભારત સરકારના પ્રસારણ મંત્રાલયે આપત્તિજનક કન્ટેન્ટને લઈને અહેવાલ માગ્યો છે. કરણીસેના, બજરંગ દળ આ શૉનો ભારે વિરોધ કરી રહ્યાં છે અને જાહેરમાં સલમાન ખાનના પૂતળાં સળગાવવામાં આવી રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રાજકોટ : ફરી એકવાર ડાયરામાં અધધધ...રૂપિયાનો થયો વરસાદ, જુઓ VIDEO

આ પણ વાંચો :  રાજકોટમાં આગનું તાંડવ: આજી GIDCની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, જુઓ VIDEO

કરણી સેના દ્વારા પણ માહિતી અને પ્રસારણ મંત્રીને પ્રકાશ જાવડેકરને પત્ર લખવામાં આવ્યો હતો. આ પત્રમાં લખવામાં આવ્યું હતું કે હિંદુ સંસ્કૃતિનું બિગબોસ શૉમાં અપમાન થઈ રહ્યું છે. આ શૉ લવ જિહાદને પ્રમોટ કરી રહ્યો છે. શૉમાં વઘારે અભદ્રતા દર્શાવવામાં આવી છે. વધારેમાં આ શૉને ફેમિલી સાથે જોઈ શકાય તેમ નથી.

READ  ગુજરાતની તમામ 26 લોકસભા સીટ પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર નક્કી, જુઓ કઈ સીટ પર કયા ઉમેદવાર છે સામ-સામે?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

બુધવારના રોજ ટ્વીટર #BanBigBoss ટ્રેંડ થઈ રહ્યું હતું. લોકો સલમાન ખાનની સામે અશ્લીતતા ફેલાવવાનો આરોપ લગાવી રહ્યાં છે. આ બાબતને લઈને સોશિયલ મીડિયામાં પણ બે મત પ્રવર્તી રહ્યાં છે. ઘણાં લોકો આ શૉની સાથે સમર્થનમાં પણ આવી રહ્યાં છે.  આ શૉમાં ખરેખર શું છે અને તેને લઈને ભારત સરકારના પ્રસારણ મંત્રાલયે રિપોર્ટ માગ્યો છે. આમ સરકાર આ શૉને લઈને કોઈ પગલાં આગામી સમયમાં લઈ શકે છે.

READ  VIDEO: કર્ણાટકમાં રાજકીય નાટકનો આજે અંત આવશે તે પહેલા વિધાનસભા સદન બન્યું વિશ્રામગૃહ

 

News Headlines @ 3 PM : 22-10-2019 | Tv9GujaratiNews

FB Comments