વડોદરામાં વધુ એક સગીરા સાથે દુષ્કર્મનો પ્રયાસ, શખ્સોએ સગીરાને નિર્વસ્ત્ર કરી બનાવ્યો VIDEO

Minor girl gang raped in Vadodara, 4 arrested for raping and making video

વધુ એક વખત સંસ્કારી નગરી તરીકે ઓળખાતું વડોદરા શર્મસાર થયું છે. શહેરમાં દુષ્કર્મની ઘટનાઓ ઘટવાનું નામ નથી લેતી ત્યાં વધુ એક સગીરા સાથે દુષ્કર્મનો પ્રયાસ થયો છે. જેમાં 4 આરોપીની પોલીસે ધરપકડ કરી છે. સગીરાને વિશ્વામિત્રીની ઝાડીઓમાં લઇ જઈ ૪ નરાધમોએ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો એટલું જ નહીં, સગીરાને નિર્વસ્ત્ર કરી વીડિયો પણ બનાવ્યો હતો. બનાવની જાણ થતાં જ પોલીસે એક સગીર સહિત 4 આરોપીઓની ધરપકડ કરી છે.

READ  VIDEO: વરાછામાં આશાદીપ-4 સ્કૂલ પર ફી વધારાને લઇને વાલીઓ અને વિદ્યાર્થીઓનો હોબાળો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: વડોદરાઃ વધુ એક સગીરા સાથે દુષ્કર્મનો પ્રયાસ, પોલીસે 4 આરોપીની કરી ધરપકડ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ગરીબ લોકાના જીવ સાથે ચેડા કરતાં બે 'મુન્નાભાઈ એમ.બી.બી.એસ' ઝડપાયા, પોલીસે કરી ધરપકડ

 

FB Comments