બિટકોઈન કેસ: ફાયરિંગ બાદ નિશા ગોંડલિયાએ પોલીસની આરોપીઓ સાથે સાંઠગાંઠ હોવાનો લગાવ્યો આક્ષેપ

Miscreants open fire at Nisha Gondaliya's car, victim demanding to remove police security Jamnagar

જામનગરમાં ગઈકાલે નિશા ગોંડલિયા પર ફાયરિંગની ઘટના બની હતી. જેને લઈને હવે નિશા ગોંડલિયાએ પોલીસની કામગીરી સામે આંગળી ચીંધી છે. તેમણે પોલીસ પર આરોપી સાથે સાંઠગાંઠ હોવાનો આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચો: VIDEO: સત્યાગ્રહના સ્થળ પર નશાનો વેપાર ! રાજકોટમાં ગાંધીજીની રાષ્ટ્રીય શાળાના પટાંગણમાંથી મળ્યો વિદેશી દારૂ

સાથે જ પોલીસની કામગીરીથી કંટાળીને આત્મહત્યા કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. તેમણે સ્યુસાઈડ નોટ લખીને પોલીસ સુરક્ષા હટાવવા પણ માગણી કરી છે. મહત્વનું છે કે, બિટકોઈન કેસથી ચર્ચામાં આવેલા નિશા ગોંડલિયા પર ખંભાળિયાના આરાધના ધામ નજીક ફાયરિંગ થયું હતું. નિશા ગોંડલિયાએ ભૂમાફિયા જયેશ પટેલના ઈશારે ફાયરિંગ થયાનો આક્ષેપ કર્યો હતો. જેમા હવે તેમણે પોલીસ કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ગુજરાતમાં મેઘમહેર યથાવત, 24 કલાકમાં રાજ્યના 172 તાલુકામાં વરસાદ નોંધાયો, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments