31 ઓગસ્ટ સુધી ઈન્કમ ટેક્ષ રિટર્ન દાખલ ન કરનારા લોકો આટલા દંડ સાથે ITR ભરી શકે છે

ઈન્કમ ટેક્ષ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ હતી. આમ છતાં કેટલાક લોકો પોતાના રિટર્ન ભરી શક્યા નથી. જો કે નિરાશ થવાનો સમય નથી. સમયસીમા પૂરી થયા બાદ પણ રિટર્ન ફાઈલ કરવાની તક છે. જાણો કેવી રીતે રીટર્ન ફાઈલ કરી શકો છો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  સાડી, લગ્નની કંકોત્રી પછી હવે પ્રિ-વેડિંગ ફોટોશૂટમાં પણ છવાયા 'મોદી'

 

આ પણ વાંચોઃ હોટલમાં માથાભારે શખ્સોએ મચાવ્યો આતંક, હોટલના માલિક અને તેમના પુત્રને માર્યો માર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જે લોકો 31 ઓગસ્ટ સુધી ઈન્કમ ટેક્ષનું રિટર્ન ભરી શક્યા નથી. તે લોકો દંડ સાથે પોતાનું મોડું રિટર્ન ભરી શકે છે. મોડું રિટર્ન ભરનારા લોકોને 1 હજારથી 10 હજાર સુધીનો દંડ ભરવાનો રહેશે. જેમાં તમારા રિટર્નની રકમ આધારે રહેશે. 31 માર્ચ 2020 સુધી ITR દાખલ કરી શકાશે.

READ  દેશમાં કેટલા CA અને ડોકટર્સની આવક છે રૂ.1 કરોડથી વધારે? આવકવેરા વિભાગે જાહેર કરી યાદી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

સમયસીમા પૂરી થયા બાદ પણ દંડ સાથે રિટર્ન ભરવાની જાહેરાત 2017ના બજેટમાં કરાઈ હતી. આ પહેલા નિયત સમય પછી રિટર્ન ભરવાની મંજૂરી અધિકારી દ્વારા મળતી હતી.

FB Comments