રાજ ઠાકરેના સમર્થનમાં MNS અધિકારીએ આત્મહત્યા કરતા ખળભળાટ

મુંબઈમાં એક મનસે અધિકારીએ રાજ ઠાકરેના સમર્થનમાં આત્મહત્યા કરી લેતા હડકંપ મચી ગયો છે. પ્રવીણ ચૌઘલે નામના મનસે અધિકારીએ રાજ ઠાકરે વિરુદ્ધ ચાલી રહેલી ઈડીની તપાસના વિરોધમાં જાત જલાવી આત્મહત્યા કરી છે.

આ પણ વાંચો: મિકાસિંઘને મદદ કરતા સલમાન ખાનની વધશે મુશકેલી!

ઘટના મુંબઈના થાણેના વટાવા વિસ્તારની છે. જ્યાં પ્રવીણ ચૌઘલેએ પોતાના ઘરમાં જ આત્મદાહ કરી જીવન ટૂંકાવી લીધુ. ઘટનાની જાણ થતા મનસેના પદાધિકારીઓ દોડી આવ્યા હતા. જો કે મોટાભાગનું શરીર બળી ગયુ હોવાથી તેનું મોત નિપજી ગયુ હતુ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ઉદ્ધવ ઠાકરેને મળ્યા પ્રશાંત કિશોર, શું શિવસેના માટે આગામી લોકસભા ચૂંટણીનો તૈયાર કરશે એક્શન પ્લાન?

મહત્વનું છે કે પ્રવીણ ચૌઘલેએ આત્મહત્યા પહેલા ફેસપુક પર પોસ્ટ કરી હતી. ત્યારે રાજઠાકરેના સમર્થનમાં અધિકારીએ આત્મહત્યા કરતા વિસ્તારમાં હડકંપ મચ્યો છે.

 

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments