ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી રામ માધવનું મહત્વનું નિવેદન! જમ્મુ-કાશ્મીરમાં પરિસ્થિતિ સામાન્ય, 90% લોકો નવા કાયદાના સમર્થનમાં

Mobiles service is restored in J&K, so no point of discussion: BJP National Gen. Sec. Ram Madhav

વડોદરામાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અને જમ્મુ કાશ્મીરના પ્રભારી રામ માધવ એમ.એસ. યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા. જેમાં જમ્મુ કાશ્મીરને લઈને રામ માધવે કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં પરિસ્થિતિ સામાન્ય છે અને મોબાઇલ સેવા પણ રિસ્ટોર થઇ છે. જમ્મુ કાશ્મીરને લઇ વિશેષ ચર્ચાની જરૂર નથી. જમ્મુ કાશ્મીરને લઈ ભ્રમ ફેલાવવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જેને લઈ સરકારે કેટલાક પગલા લીધા છે.

READ  મહેસાણાની કડી APMCમાં પેડી(ચોખા) ના ભાવ રહ્યા સૌથી વધારે, જાણો જુદા-જુદા પાકોના ભાવ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: સુરતમાં અસામાજીક તત્વો બેફામ! પેવેલિયન પ્લાઝામાં કરી તોડફોડ, સમગ્ર ઘટના CCTVમાં કેદ, જુઓ VIDEO

FB Comments