અરવલ્લીઃ મોડાસામાં ધોધમાર વરસાદથી માધુપુર કોઝવે પાણીમાં ગરકાવ, 4 ગામોમાં જવાનો રસ્તો થયો બંધ

અરવલ્લીના મોડાસા અને આસપાસના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે મોડાસા નજીક આવેલો માધુપુર કોઝવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. કોઝવે પર પાણી જ પાણી જોવા મળે છે. જેના કારણે મોટી ઈસરોલ, રાજલી, માધુપુર, રાજલીકંપા, લક્ષ્મણપુરા સહિતના ગામોમાં જવાનો રસ્તો બંધ થઈ ગયો છે.

આ પણ વાંચો: હવામાન વિભાગે કરી આગાહી, જાણો કેવો રહેશે રાજ્યમાં વરસાદ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

READ  ગુજરાત અને રાજસ્થાનમાં તીડીન આતંક, આશરે 5 કરોડ રૂપિયાનું પાક નુકસાન

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments