મોડાસાના સાયરા ગામે યુવતીના અપમૃત્યુ કેસમાં 3 લોકોની ધરપકડ સાથે FSLએ કારમાંથી નમૂના લીધા

Modasa Dalit girl rape and murder case; FSL team to investigate car flooring

અંતે મોડાસાના સાયરા ગામે યુવતીના અપમૃત્યુ કેસમાં પોલીસને મળી છે મોટી સફળતા. 3 આરોપીને સકંજામાં આવ્યા પરંતુ ફરિયાદી પોલીસ તપાસથી અસંતુષ્ટ છે. પોલીસની ભૂમિકા પર સવાલો ઉઠાવી રહ્યા છે. બીજી તરફ મોત પર રાજનીતિએ પણ રંગ પકડી લીધો છે.

આ પણ વાંચોઃ પંચમહાલના મોરવાહડફ તાલુકાના કોંગ્રેસ પ્રમુખે રાજીનામું ધર્યું, જાણો કારણ

તો આ તરફ અરવલ્લી જિલ્લાના ગઢડાના ધારાસભ્ય પ્રવિણ મારુએ સાયરાની મૃતક યુવતીના પરિવારજનોની મુલાકાત લઈ તેમના દુઃખમાં સહભાગી બન્યા હતા. તેમણે આ ઘટનાને ધૃણાસ્પદ ગણાવી હતી. સાથે જ માગ કરી કે આવી ઘટનાઓને અંજામ આપનારા નરાધમોને ફાંસીની સજા થવી જોઈએ. અને આ અંગે કડક કાયદો પણ બનવો જોઈએ.

READ  મોડાસામાં યુવતીનું અપહરણ અને દુષ્કર્મની ઘટનામાં પરિવારે મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઈનકાર

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments