અરવલ્લીના સાયરા યુવતીના અપમૃત્યુ કેસઃ PI એન.કે રબારીની બદલી કરાઈ

Modasa Dalit girl rape and murder case; Modasa city PI transferred over negligence on duty

અરવલ્લીના સાયરા યુવતીના અપમૃત્યુ કેસમાં મોટી કાર્યવાહી સામે આવ્યા છે. મોડાસા શહેર પોલીસ સ્ટેશનના એન.કે રબારીની બદલી કરાઈ છે. ફરજમાં બેદરકારી રાખવા બદલ અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરાઈ છે. સમયસર ફરિયાદ ન લેવાના આક્ષેપ પરિવારજનો દ્વારા કરાયા છે. સાંસદ ડૉ.કિરીટ સોલંકીએ પણ PIની વર્તણૂક અંગે ખુલાસા માગ્યો હતો. ઈસરી પોલીસ મથકમાં PIની બદલી કરાઈ.

READ  અરવલ્લીના મોડાસાના સાયરા ગામે યુવતીના મૃત્યુના કેસમાં 3 આરોપીની ધરપકડ

આ પણ વાંચોઃ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments