વિજયા દશમી નિમિત્તે RSSના પથ સંચલન કાર્યક્રમ બાદ મોહન ભાગવતે મોદી સરકારના કર્યા વખાણ

નાગપુરખાતે સંઘના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી. RSS કાર્યાલય ખાતે ઉજવણી બાદ સંઘ પ્રમુખ મોહન ભાગવતે જાહેર મંચ પરથી કાર્યકરો જોગ સંબોધન કર્યું. મોહન ભાગવતે પોતાના ભાષણમાં મોદી સરકારના ભરપેટ વખાણ કર્યાં. અને દેશમાં ઉત્સાહ અને આત્મવિશ્વાસનો માહોલ સર્જાયો હોવાનું જણાવ્યું.

આ પણ વાંચોઃ ભારતીય વાયુ સેનાએ 87મા વાર્ષિકોત્સવ નિમિત્તે એર શો દ્વારા દુશ્મનોને દેખાડી પોતાની તાકાત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  PM મોદી અંગે 2014 નહીં પણ 2019 સુધી નાસ્ત્રોદમસે કરી હતી આ ભવિષ્યવાણી, ભારતના આ વર્ષ સુધીનું કર્યું છે ભવિષ્યકથન

જોકે આ પ્રસંગે ભાગવતે જમ્મુ કાશમીરમાંથી કલમ 370હટાવાના નિર્ણયની પ્રશંસા કરી. તો છાશવારે સર્જાતા મોબ લિંચિંગ મામલે ભાગવતે વિરોધીઓ પર નિશાન તાક્યું. અને આવી ઘટનામાં સંઘનો કોઇ દોરીસંચાર ન હોવાનું જણાવ્યું. જોકે દેશમાં મંદીના માહોલ જેવી માત્ર વાતો હોવાનો મત પણ તેઓએ વ્યક્ત કર્યો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ભગવાન રામ અને લક્ષ્મણના બદલે સુરતના આ હિરા વેપારીએ પુત્રના નામ રાખ્યા...રાવણ અને દુર્યોધન

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments