તમારી પાસે સોનું છે ? તો મોદી સરકારની આ સ્કીમ તમારા સોનાને વધુ ચમકદાર બનાવી દેશે, શું છે એ સ્કીમ ? જાણવા માટે વાંચો આ ખબર

લોકોના ઘરોમાં રાખેલું સોનું બૅંકોમાં જમા કરાવવા પર આવક વેરામાં છૂટ મળી શકે છે. મોદી સરકાર કંઇક એવી જ સ્કીમ લાવી રહી છે.

સીએનબીસી આવાજને મળેલી ખાસ માહિતી મુજબ મોદી સરારે ગોલ્ડના વધુ કારગત ઉપયોગ માટે આ પ્રસ્તાવ તૈયાર કર્યો છે.

સરકાર સોનું જમા કરાવવા પર ટૅક્સમાં છૂટ આપવાની તૈયારી કરી રહી છે. નવા પ્રસ્તાવ મુજબ વ્યક્તિગત લોકો ઉપરાંત સંસ્થાઓ, મંદિર અને ટ્રસ્ટને પણ તેનો ફાયદો મળશે.

આ પણ વાંચો : એક CLICKમાં જાણો સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા વિવાદની સુનાવણી દરમિયાન શું-શું થયું ?

નોંધનીય છે કે હાલમાં ગોલ્ડ જમા કરાવવા પર તેને ઉઠાવતી વખતે કૅપિટલ ગેઇન ટૅક્સ લાગે છે, પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ નવી સ્કીમ હેઠળ બિનખાતાકીય (અનઍકાઉંટેડ) ગોલ્ડ જમા કરાવવા પર ટૅક્સમાં છૂટ મળશે. બિનખાતાકીય ગોલ્ડ એટલે કે કે જેના સ્રોતની ખબર નથી.

READ  47 વર્ષ પહેલા અવસાન પામી ચુકેલા ગુજરાતી વ્યક્તિ વિક્રમ સારાભાઈમાં શું છે ખાસ કે મોદીએ તેમની મૂર્તિના અનાવરણ માટે પોતે અમદાવાદ આવવું પડ્યું, કારણ જાણી છાતી ગૌરવથી પહોળી થઈ જશે

આ પણ વાંચો : પોતે મોદીએ પણ નહોતી છપાવી પોતાના લગ્નની આવી કંકોત્રી કે જેવી સુરતના એક ગુજરાતી પરિવારે મોદીને લઈને છપાવી નાખી, બૅંડ બાજા અને મોદી

હાલમાં બિનખાતાકીય ગોલ્ડ પર ઇકનમ ટૅક્સ લાગે છે. જોકે નવી સ્કીમ હેઠળ હંમેશ માટે ટૅક્સ છૂટ લાગુ નહીં થાય. સ્કીમ શરુ થયાના છ મહિના પહેલા કે પછી એક સાલ માટે ટૅક્સ છૂટ લાગુ થઈ શકે છે.

READ  ભારતીય રેલવે દ્વારા તૈયાર કરાયો 100 દિવસનો એક્શન પ્લાન, આ સુવિધાથી આવકમાં બમણો વધારો કરવામાં આવશે
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો
જો તમે TV9ના સમાચારોને ગુજરાતીમાં તમારા ટેલિગ્રામ અકાઉન્ટ પર જોવા માગો છો તો અહીંયા ક્લિક કરો

ગોલ્ડ ડિપૉઝિટ સ્કીમ હેઠળ કે ગોલ્ડ સેવિંગ ઍકાઉંટમાં જમા કરાવવા પર મળશે છટ. ગોલ્ડ ડિપૉઝિટ પર લૉક ઇન પીરિયર પણ લાગુ થશે. લૉક ઇન પીરિયડ એટલે કે એક ચોક્કસ સમય સુધી જ ગોલ્ડ નહીં કાઢી શકાય. લૉક ઇન પીરિયડ 3થી 5 વર્ષ સુધીનો હોઈ શકે છે. પ્રસ્તાવને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. ટૂંકમાં જ નવી સ્કીમની જાહેરાત કરી શકે છે.

READ  શું વિજ્ય માલ્યાના કિંગફિશર જેવી જ સ્થિતિ જેટ એરવેઝની પણ થશે ? પાયલોટોની હડતાળની ચીમકી, સરકાર ચિંતિત

[yop_poll id=468]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

Agriculture dept'e meet called ahead of cabinet meet, relief package for farmers might be announced

FB Comments