VIDEO: સામનાએ પૂર્વ મુખ્યપ્રધાન ફડણવીસ પર સાધ્યું નિશાન, વડાપ્રધાન મોદીને ગણાવ્યા ઉદ્ધવ ઠાકરેના મોટા ભાઈ!

modi-uddhav-thackeray-like-brothers-centre-has-a-responsibility-towards-maharashtra-saamna

ઉદ્ઘવ ઠાકરે મહારાષ્ટ્રના નવા મુખ્યપ્રધાન બન્યા અને હવે શિવસેનાના સામનામાં દેવેન્દ્ર ફડણવીસ પર પ્રહાર કરવામાં આવ્યા છે. જ્યારે સામનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઉદ્ધવ ઠાકરને ભાઈ ગણાવ્યા છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: IT વિભાગનો સપાટો, 2 લાખ અમદાવાદીઓને ઈન્કમટેક્સ વિભાગની નોટિસ

 

 

 

સામનાના તંત્રી લેખમાં લખવામાં આવ્યું છે કે ફડણવીસ 5 લાખ કરોડ રૂપિયાનું દેવું રાજ્યને આપીને ગયા છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉદ્ઘવ ઠાકરે ભાઈ ભાઈ છે. તેથી ઉદ્ઘવ ઠાકરેને સાથ આપી મહારાષ્ટ્રને સહાય અને મદદ કરવાની ફરજ વડાપ્રધાન મોદીની છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  પાકિસ્તાનમાં ઈમરાન ખાનની પાર્ટીના નેતાઓનું ગુંડારાજ, LIVE ટીવી શો દરમિયાન પત્રકારને માર્યો માર, જુઓ VIDEO

 

આ પણ વાંચો: વિદેશ પ્રવાસ પર ફ્લાઈટની વચ્ચે રોકાવા માટે હોટલ બુક નથી કરતા પણ આ જગ્યા પર રોકાય છે વડાપ્રધાન મોદી

FB Comments