ક્રિકેટમાં નવો રેકોર્ડ, જાણો કઈ ટીમના ખેલાડીઓએ ફટકાર્યા 7 બોલમાં 7 છગ્ગા!

ક્રિકેટના ઈતિહાસમાં એવું પહેલીવાર બન્યું હોય કે 7 બોલમાં 7 છગ્ગા લાગ્યા હોય. બાંગ્લાદેશની રાજધાની ઢાકા ખાતે અફઘાનિસ્તાન અને ઝિમ્બાબ્વે વચ્ચે મેચમાં આ વિક્રમ બન્યો છે. અફઘાનિસ્તાનની ટીમમાંથી મોહમ્મદ નબી અને નઝીબુલ્લાાહ જાદરાને આ કારનામું કરી બતાવ્યું છે. નબીએ ચાર દડાઓ પર ચાર છગ્ગાં ફટકાર્યા અને તેની આગળની જ ઓવરમાં જ 3 બોલ પર 3 છગ્ગા ફટકાર્યા. આ સિલસિલો આગળ વધી શકે તેમ હતો પણ વચ્ચે એક વાઈડ બોલ પડે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  પુલવામા આતંકી હુમલો : ભારત કંઇક કઠોર, કડક અને આકરું પગલું ભરવા જઈ રહ્યું છે : ડોનાલ્ડ ટ્રમ્પ

https://twitter.com/ICC/status/1172871754244599813?s=20

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

અફઘાનિસ્તાનની ટીમે 8 બોલમાં 47 રન બનાવી લીધા. આમ આ રોમાચંક પારી જોવા મળી હતી. દર્શકોએ પણ ઈતિહાસમાં આવું પહેલીવાર જોયું. અફઘાનિસ્તાને આ વિક્રમ સર્જી દીધો.

 

Jalaram Bapa Temple in Virpur doesn't take Donation but serves free meals to visitors

FB Comments