ED કાર્યાલય બહાર NCP કાર્યકર્તાઓનું પ્રદર્શન, જુઓ VIDEO

શરદ પવાર વિરુદ્ધ ઈડીએ કાર્યવાહી કરતા એનસીપી કાર્યકર્તાઓમાં ભારે રોષ છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રના અન્ય શહેરોમાં પણ ઈડીની કાર્યાવાહીનો વિરોધ કરાવમાં આવ્યો. મુંબઈ ઉપરાંત થાણે, સોલાપુર, ઔરંગાબાદ અને બારામતીમાં એનસીપી કાર્યકર્તાઓ વિવિધ કાર્યક્રમો આપીને વિરોધ પ્રદર્શિત કર્યો. મુંબઈમાં સ્થિતિ એટલી હદે વણસી કે એનસીપી કાર્યકર્તાઓએ ઈડીની ઓફિસ સામે પ્રદર્શન કર્યું. સ્થિતિને થાળે પાડવા માટે કાર્યાલય સામે વિરોધ કરી રેહલા એનસીપી કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરવાનો પ્રયત્ન કર્યો પરંતું કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું.

READ  IND vs WI T-20: સીરીઝ જીતવા માટે આજે બંને ટીમને જીતવુ જરૂરી, વાનખેડેમાં થશે મુકાબલો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલાં તોફાનોમાં થયેલા નુકસાનનો બદલો લેવા ગુજરાતમાં કરવામાં આવ્યો હતો આતંકી હુમલો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ, વિપક્ષે કર્યો હંગામો

 

FB Comments