ફરી એકવાર લોકડાયરામાં થયો નોટોનો વરસાદ, પથરાઈ પૈસાની ચાદર

Money showered on Kirtidan gadhvi
Money showered on Kirtidan gadhvi

 

નવસારી : ગુજરાતના પ્રખ્યાત ગાયક કિર્તિદાન ગઢવીના લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં કિર્તીદાને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા, આ દરમિયાન દર્શકોએ તેમના પર નોટોનો વરસાદ કર્યો હતો.

Money showered on Kirtidan gadhvi
Money showered on Kirtidan gadhvi

નોંધનીય છે કે, આ ડાયરામાં મોટા પ્રમાણમાં જનમેદની ઉમટી હતી. જેમાં કિર્તિદાન ગઢવીએ અલગ અલગ લોકગીતો, ભજનો અને ગરબાની પ્રસ્તુતિ કરી હતી અને તેમાં લોકોએ નોટો ઉછાળી રૂપિયાનો વરસાદ કર્યો હતો.

READ  Voice in viral audio clip not mine, says Mehsana PAAS convener Narendra Patel - Tv9

જુઓ વિડીયો : 

[yop_poll id=100]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

We are challenging corruption as well and are taking steps to get rid of it: PM Modi

FB Comments