VIDEO: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 33 જિલ્લાના 251 તાલુકામાં સરેરાશ 3.75 ઈંચ વરસાદ વરસ્યો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 3.75 ઈંચ વરસાદ વરસ્યો છે. 33 જિલ્લાના 251 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ બોટાદના બરવાળામાં 15 ઈંચ વરસાદ વરસ્યો છે. ઓગસ્ટ મહિનામાં અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ 12 ઈંચ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીનો કુલ 77.80 ટકા વરસાદ વરસ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  SHAME ! Minor girl raped inside school washroom by cleaner in Thane - Tv9

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[yop_poll id=”1″]

FB Comments