અમદાવાદ શહેરના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ, જુઓ VIDEO

અમદાવાદ શહેરમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસ્યો છે. સવારે વેજલપુર, જીવરાજપાર્ક, શ્યામલ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાક દરમિયાન શહેરમાં અડધો ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ સાથે જ સિઝનનો કુલ 20.50 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે. અમદાવાદના તમામ વિસતારોમાં વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો: આગામી 3 દિવસ ગુજરાતના આ વિસ્તારોમાં પડશે અતિભારે વરસાદ, જુઓ VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

READ  Shankersinh Vaghela's resign will affect upcoming Guj assembly polls, says Sidhdharth Patel - Tv9

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments