સુરત: માંડવી તાલુકાનો આમલી ડેમ ઓવરફ્લો, ડેમના 8 પૈકી 7 દરવાજા ખોલાયા

તો આ તરફ સુરતના માંડવી તાલુકાનો આમલી ડેમ ઓવરફ્લો થયો છે. જિલ્લાના ઉમરાપાડા અને માંડવી તાલુકમાં છેલ્લા 24 કલાકમાં થયેલા ભારે વરસાદને પગલે ડેમમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ છે. જેને પગલે આમલી ડેમ તેની કુલ સપાટી 15.80 મીટરથી ઉપર વટાવી ઓવરફ્લો થયો છે. હાલ ડેમના 8 દરવાજા પૈકી 7 દરવાજાઓ ખોલવામાં આવ્યા છે.

READ  VIDEO: વડોદરા શહેરમાં વકર્યો રોગચાળો, શહેરમાં ડેન્ગ્યુથી 48 કલાકમાં 5 લોકોના મોત

આ પણ વાંચો: સુરત ઉમરપાડામાં 13 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો, જુઓ VIDEO

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments