જૂનાગઢ જિલ્લામાં સારા વરસાદથી આણંદપુર ડેમ થયો ઓવરફ્લો, જુઓ VIDEO

જૂનાગઢમાં છેલ્લા 3 દિવસથી મેઘરાજા મન મુકીને વરસી રહ્યાં છે. ત્યારે જંગલ વિસ્તારમાં વરસી રહેલાં ભારે વરસાદના કારણે શહરેનો આણંદપુર ડેમ ઓવરફ્લો થયો છે. પુરાલ જૂનાગઢ શહેરને પાણી પુરૂં પાડતો આણંદપુર ડેમ ઓવરફ્લો થતાં પાણીની સમસ્યાનું નિરાકરણ આવશે.

આ પણ વાંચો: જજીસ બંગલા પાસે ઉદ્દગમ સ્કૂલની બસ અને પુરપાટ ઝડપે આવી રહેલી કાર સાથે સર્જાયો અકસ્માત, જુઓ VIDEO

[yop_poll id=”1″]

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: હાઈકોર્ટના આદેશનો ખુલ્લેઆમ અનાદર, મોલમાં લેવાઈ રહ્યો છે તગડો પાર્કિગ ચાર્જ

FB Comments