વીડિયોમાં જુઓ કેવી રીતે રાજકોટમાં વરસાદના લીધે કાર તણાઈ ગયી!

રાજકોટમાં પણ વિરામ બાદ વરસાદ પડ્યો છે.  આ વરસાદ એટલો પણ વધારે ન હતો છતાપણ રસ્તા પર એક કાર પાણીમાં તણાઈ ગયી હતી. ડ્રાઈવરને કારમાંથી બચાવી લેવાયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે પાણીમાં કાર ડૂબે છે. સદનસીબે ડ્રાઈવરને કોઈ જ હાનિ થઈ નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Surat : Driverless dumper collides with auto, no casualty reported - Tv9 Gujarati

 

આ પણ વાંચો:   પાટણમાં મારામારી, યુવકો એકબીજા પર તિક્ષ્ણ હથિયારો સાથે તૂટી પડ્યાં, જુઓ VIDEO

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

[yop_poll id=”1″]

FB Comments