નર્મદા જિલ્લામાં વરસાદે ખોલી ભ્રષ્ટાચારની પોલ, હેરણ નદીમાં પૂરથી સેવાડા ગામના રોડ પર પડી તિરાડો, જુઓ VIDEO

નર્મદા જિલ્લામાં તિલકવાડાના સેવાડા ગામ નજીક આવેલી હેરણ નદી બે કાંઠે આવતાં નવા બનેલા રોડ પર તિરાડો પડી છે. કરોડાના ખર્ચે બનેલા રોડ પર પાણી ફરતાં જ ભ્રષ્ટાચારની તિરડો ખુલી પડી ગઈ છે. વડોદરા જિલ્લાના ચમરવાળા અને નર્મદા જિલ્લાના સેવાડાને જોડતા બ્રિજના સર્વિસ રોડ પર આ તિરાડો પડી છે. રોડ પર તિરાડો પડતાં વાહનચાલકોની સાથે વિદ્યાર્થીઓને ભારે હાલાકી પડી રહી છે.

READ  અમદાવાદમાં વરસાદને લીધે મોટા ભાગના પાર્ટી પ્લોટોમાં ગરબાનું આયોજન બંધ, જુઓ VIDEO

આ પણ વાંચો: પંચમહાલ: ગોધરામાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂ, જુઓ VIDEO

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments