દાહોદ શહેરમાં લાંબા વિરામ બાદ વરસ્યો વરસાદ, જુઓ VIDEO

દાહોદ શહેરમાં લાંબા વિરામ બાદ વરસાદી વાતાવરણ જામ્યું હતુ. દાહોદમાં અનેક વિસ્તારમાં વરસાદ વરસતા રસ્તા પર પાણી ભરાયા છે જેના કારણે શહેરના વાહનવ્યવહારને અસર પડી હતી. સાથે વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા લોકો પરેશાન થયા છે.

આ પણ વાંચો: VIDEO: વાહન ચાલકો માટે સારા સમાચાર, રાજ્યની તમામ RTO કચેરી રવિવારે પણ ચાલુ રહેશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: રાજકોટમાં સાધુના વેશમાં લોકોને લૂંટતી ચીખલીગર ગેંગને પોલીસે ઝડપી પાડી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments