હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સારા વરસાદની આગાહી, જુઓ VIDEO

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ દરમ્યાન સારો વરસાદ થશે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ થશે. દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી છે જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાશે લો પ્રેશર સિસ્ટમથી ગુજરાતમાં વરસાદ થશે.

READ  અમદાવાદની સાણંદ APMCમાં પેડી(ચોખા)ના મહત્તમ ભાવ રહ્યા રૂ.1900, જાણો ગુજરાતના જુદા-જુદા પાકોના ભાવ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: અમદાવાદમાં ફાયર વિભાગની ઘોર બેદરકારી, હાઇડ્રોલિક સીડી ન આવી કામ, જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  VIDEO: રાજ્યમાં આગામી 2 દિવસ ભારેથી અતિભારે વરાસાદની આગાહી

 

[yop_poll id=”1″]

 

FB Comments