પંચમહાલ: હડફ ડેમમાં પાણીની આવક વધતા ડેમના 5 દરવાજા 10 ફૂટ સુધી ખોલવામાં આવ્યા, જુઓ VIDEO

પંચમહાલના હડફ ડેમમાં પાણીની આવક વધી છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે 65 હજાર ક્યુસેક પાણીની વધુ આવક નોંધાઈ છે. મહત્વનું છે કે ડેમનું લેવલ જાળવી રાખવા હાલ 65,365 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમના 5 દરવાજા 10ફૂટ ખોલવામાં આવ્યા છે. હાલ ડેમની સપાટી 165.20 મીટર છે. તો ભયજનક સપાટી 166.20 મીટર છે.

READ  CM ઓફિસમાંથી શરૂ થયું હોસ્પિટલોનું મોનિટરિંગ, દર્દીની સારવાર અને હોસ્પિટલની સ્થિતિની સમીક્ષા

આ પણ વાંચો: અરવલ્લી: ધનસુરામાં 2 કલાકમાં પોણા 3 ઈંચ ધોધમાર વરસાદ, જુઓ VIDEO

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments