છોટાઉદેપુરના કવાંટ તાલુકામાં રાત્રી દરમિયાન 10 ઈંચ સાંબેલાધાર વરસાદ ખાબક્યો, જુઓ VIDEO

છોટાઉદેપુરના કવાંટ તાલુકામાં સાંબેલાધાર વરસાદ ખાબક્યો છે. ગત રાત્રિ દરમિયાન 10 ઈંચ જેટલો વરસાદ ખાબકતા હેરણ નદીમાં પૂર આવ્યું છે. નદી એટલી ગાંડીતૂર થઈ છે કે તેનું પાણી આસપાસના ગામોમાં ફરી વળ્યું છે.

 

આ પણ વાંચો: વડોદરામાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, જિલ્લા ક્લેક્ટરે એલર્ટ જાહેર કર્યું

નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. જેને પગલે ગ્રામજનોની મુશ્કેલીમાં વધારો થયો છે. અહીં આવેલી મામલતદાર કચેરી બહાર પણ પાણી ભરાઈ ગયા છે. તો વીજળીની ડીપી પણ પડી ગઈ છે.

READ  તહેવારોમાં નહીં ભરવો પડે દંડ, હેલ્મેટ અને PUC અંગે ગુજરાત સરકારનો મોટો નિર્ણય

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments