નવસારીમાં ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી, ગરનાળામાં પાણી ભરાતા અવરજવર બંધ

નવસારી શહેરમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. અવરિત વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલા ગરનાળામાં પાણી ભરાઈ જતા અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. જ્યારે વિજલપોરના મારુતિ નગર વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા છે. આ તરફ ગણદેવી શહેરની વેનગણિયા નદીનું ગરનાળુ બીજા દિવસે પણ પાણીમાં ગરકાવ થયું છે. જેને લઈ બિલીમોરા ગણદેવીનો વૈકલ્પિક માર્ગ બંધ કરવામાં આવ્યો છે.

READ  લોકસભા ચૂંટણી 2019 : પાટણમાં લીલાધર વાઘેલા, આણંદમાં દિલીપ પટેલ અને છોટા ઉદેપુરમાં રામસિંહ રાઠવાને ભાજપે ન આપી ટિકીટ, આ સાથે જ નવા ચાર નામ થયા જાહેર

 

આ પણ વાંચો: VIDEO: ભરૂચમાં નર્મદા નદીમાં પૂર, ભયજનક જળસપાટીથી 5 ફૂટ ઉપર વહી રહી છે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments