VIDEO: મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, વહેલી સવારથી વરસી રહ્યો છે વરસાદ

મધ્ય ગુજરાતમાં વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ખાસ કરીને દાહોદા જિલ્લામાં લીમડી, મીરાખડી, ચોસાલા, કાળીગામ સહિતના વિસ્તારોમાં મેઘમહેર થઇ છે. છેલ્લા કેટલાક કલાકોથી વરસી રહેલા વરસાદના કારણે દાહોદ અને આસપાસના વિસ્તારોમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે.

આ પણ વાંચો: શ્રાવણ માસના છેલ્લા સોમવારે સોમનાથ મંદીરમાં ભક્તોનું ઘોડાપુર, જુઓ VIDEO

હવામાન વિભાગે પણ મધ્યગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. ત્યારે વહેલી સવારથી સર્જાયેલી મેઘ મહેરના કારણે મહંદ અંશે જનજીવન પ્રભાવિત થયુ હતુ. તો કેટલાક માર્ગો પર પાણી પણ ભરાવાની ઘટના સામે આવી છે.

READ  દારૂ વહન કરતી મહિલાઓ પાસે હપ્તો વસુલ કરતા RPF પોલીસના જવાનનો VIDEO થયો વાયરલ

 

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments