VIDEO: સુંધા માતા પર્વત પર ભારે વરસાદ, મંદિર પરિસર માંથી નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા

રાજસ્થાનમાં આવેલા સુંધા માતા પર્વત પર ભારે વરસાદ વરસ્યો છે. સુંધા માતાજીના મંદિર પરિસર, પગથિયામાં પાણી ફરી વળ્યું છે. પર્વત પર ભારે વરસાદથી નીચે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. 2017માં પણ સુંધા માતા પર્વત પર ભારે વરસાદ થયો હતો. વરસાદના કારણે પર્વત પરથી નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

READ  ડ્રાઈવિંગ લાયસન્સને લઈને આવી રહ્યો છે આ મોટો નિયમ, તમે પણ જાણી લો

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશીના જાતકો માટે પ્રબળો ધનલાભના યોગો છે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments