VIDEO: રાજ્યમાં આ સ્થળો પર અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે કરી આગાહી

અમદાવાદ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. તારીખ 8, 9 અને 10ના રોજ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આણંદ,ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરામાં પડશે વરસાદ. જ્યારે નર્મદા, ભરૂચ અને સુરતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: નર્મદા જિલ્લામાં વરસાદે ખોલી ભ્રષ્ટાચારની પોલ, હેરણ નદીમાં પૂરથી સેવાડા ગામના રોડ પર પડી તિરાડો, જુઓ VIDEO

આગામી 10 તારીખે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. અમદાવાદમાં આવતીકાલે વરસાદ પડવાની સંભાવના છે. અત્યાર સુધીમાં 63 % વરસાદ પડ્યો છે. ભારે વરસાદને કારણે કેટલાક જિલ્લામાં એલર્ટ કરવામાં આવ્યા છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

READ  આજનું રાશિફળ: આ રાશિના જાતકોએ ક્રોધને કાબુમાં રાખવો નહીં તો કોઈની સાથે ઝઘડો થવાની સંભાવના છે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments