વડોદરામાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, જિલ્લા ક્લેક્ટરે એલર્ટ જાહેર કર્યું

વડોદરામાં આગામી 24 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા કલેક્ટરે એલર્ટ જાહેર કર્યું છે. વહીવટી તંત્રના તમામ વિભાગોને એલર્ટ રહેવાની સુચના આપી દેવાઈ છે. જિલ્લા ક્લેક્ટરે વરસાદમાં જરૂરી તકેદારી રાખવા નાગરીકોને અપીલ કરી છે. અને નીચાણવાળા વિસ્તારોથી દૂર રહેવા તથા સલામત સ્થળે ખસી જવા લોકોને અપીલ કરી છે.

READ  કોણ છે 51 કરોડના દાતા? મા ઉમિયાના મંદિરના નિર્માણમાં આપ્યું 51 કરોડનું દાન

આ પણ વાંચો: VIDEO: અમદાવાદના ચાંદલોડીયામાં યુવકે જાહેરમાં યુવતી પર છરી વડે હુમલો કરતા ચકચાર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments