છોટાઉદેપુરના ક્વાંટમાં 4 કલાકમાં 5 ઈંચ મુશળધાર વરસાદ, જુઓ VIDEO

મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાંથી સવારથી જ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યોં છેં. ત્યારે છોટા ઉદેપુરના ક્વાંટમાં 4 કલાકમાં 5 ઈંચ મુશળધાર વરસાદ ખાબક્યો છે. પંચમહાલના હાલોલમાં 4 કલાકમાં 4 ઈંચ વરસાદ પડ્યો છે. આંણંદમાં 4 કલાકમાં 2 ઈંચ અને ખેડા પંથકના વસોમાં 4 કલાકમાં પોણા 2 ઈંચ વરસાદ પડ્યો છે. ગાંધીનગરમાં 4 કલાકમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. આ સાથે આગામી 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે.

READ  લોક્સભા ચૂંટણી પરિણામો: ગુજરાતની ટોપ 5 સીટો પર ભાજપના ઉમેદવાર આગળ

આ પણ વાંચો: સુરત શહેરમાં વહેલી સવારથી પડી રહ્યો છે ભારે પવન સાથે ધોધમાર વરસાદ, જુઓ VIDEO

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

Oops, something went wrong.
FB Comments