ગુજરાતમાં હજુ બે દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, જુઓ VIDEO

રાજ્ય પર સક્રિય વરસાદની સિસ્ટમને કારણે 48 કલાક દરમ્યાન ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની તેમજ 28મી ઓગસ્ટે ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. 28મી તારીખ પછી રાજ્યમાં વરસાદનું જોર ઓછુ થશે. પરંતુ વઘુ એક વરસાદી સિસ્ટમ 29મી ઓગસ્ટે બંગાળની ખાડીમાં સક્રિય થશે. જેનાથી ગુજરાતમાં સારા વરસાદની પણ શક્યતા છે.

READ  Final verdict in Visnagar rioting case; "We'll go to high court for justice"says Dinesh Bhambhaniya

આ પણ વાંચો: ચિકન ખાવા પહેલા આ સમાચાર જરૂર વાંચો, અમદાવાદના એક પરિવારે ચિકન ખાધા બાદ 2 લોકોના મોત

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments