VIDEO: ઓલપાડમાં 2 કલાકમાં 4 ઈંચ ધોધમાર વરસાદ, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ

સુરત જિલ્લલાના ઓલપાડ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. માત્ર 2 કલાકમાં ઓલપાડમાં ૪ ઈંચ વરસાદ ખાબક્યો હતો. ધોધમાર 4 ઇંચ વરસાદ ખાબકતા જ ઠેર-ઠેર પાણી ભરાયા હતા. અને નીચાણાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. ભારે વરસાદને પગલે જન જીવન પર પ્રભાવિત થયું હતુ. જોકે ભારે વરસાદને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા તો વાહન વ્યવહારને પણ અસર થઈ હતી.

READ  VIDEO: ખેડૂતોનો સરકારને સવાલ, મહારાષ્ટ્રમાં દેવા માફી તો ગુજરાતમાં કેમ નહીં?

આ પણ વાંચો: ભરૂચ પંથકમાં ભારે પવન સાથે સતત ધોધમાર વરસાદ, જુઓ VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments