VIDEO: અમદાવાદમાં દિવસભરના અંત બાદ મોડી સાંજે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

અમદાવાદમાં 5 દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાની મહેર થઈ છે. શહેરના અનેક વિસ્તારમાં ભારે વરસાદ શરૂ થયો છે. અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ મેઘ મહેર થઈ છે. તો શહેરના બોપલ, ગોતા, વૈષ્ણવદેવી, સોલા, ધૂમા સહિતના વિસ્તારમાં સાંજ પછી વરસાદ વરસ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  VIDEO: આ વર્ષે નવરાત્રીમાં ખેલૈયાઓની મોજમાં મેઘરાજા વિઘ્ન બની શકે!

 

આ પણ વાંચોઃ દુરદર્શનના જાણીતા એન્કર નીલમ શર્માનું નિધન, કેન્સરની બીમારીથી પીડિત હતા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

છેલ્લા કેટલાક દિવસો પછી અચાનક વરસાદને લઈ ઓફિસથી પરત આવતા લોકોને ભિંજાવવાનો સમય આવ્યો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  દિલ્હીમાં ચૂંટણી જાહેર, CM કેજરીવાલ આ મુદા પર લોકો પાસે માગી રહ્યાં છે મત

[yop_poll id=”1″]

 

FB Comments