અમદાવાદમાં વહેલી સવારે જ શહેરના અલગ-અલગ વિસ્તારમાં પડ્યો વરસાદ, જુઓ VIDEO

આ પણ વાંચો: વરસાદના લીધે રાજકોટના ડેમમાં પાણીની આવક, આજી,ન્યારી અને ભાદરની સપાટી વધી

અમદાવાદમાં વહેલી સવારે જ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં વરસાદ પડ્યો. શહેરમાં ઈસનપુર, નારોલ, જીવરાજપાર્કમાં વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં સવારના 5 વાગ્યા સુધી 3 MM અને સિઝનનો કુલ 110.57 MM વરસાદ અત્યાર સુધી નોંધાયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અરવલ્લીઃ મોડાસામાં ધોધમાર વરસાદથી માધુપુર કોઝવે પાણીમાં ગરકાવ, 4 ગામોમાં જવાનો રસ્તો થયો બંધ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments