VIDEO: અમદાવાદના પૂર્વ વિસ્તારમાં મેઘરાજાની પધરામણી, વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં મેઘરાજાની પધરામણી થઈ છે. અમરાઈવાડી, હાટકેશ્વર, મણિનગર, નારોલ સહિતના વિસ્તારમાં વરસાદ શરૂ. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ઉઠી છે. વરસાદ પડવાથી લોકોને ગરમીથી રાહત મળી છે.

આ પણ વાંચો: પાકિસ્તાનમાં ઈમરાન ખાનની પાર્ટીના નેતાઓનું ગુંડારાજ, LIVE ટીવી શો દરમિયાન પત્રકારને માર્યો માર, જુઓ VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments

TV9 Webdesk11

Read Previous

25 જૂનના રોજ એક APMCમાં એક પાક વેચાયો રૂ.3.00 લાખ પ્રતિ ક્વિન્ટલ, એક ક્લિક પર જાણો કઈ APMCમાં કયા પાક વેચાયા સૌથી મોંઘા

Read Next

VIDEO: ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયનો દિકરો બેટ લઈને ગુંડાગીરી પર ઉતરી આવ્યો

WhatsApp પર સમાચાર