અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ, જુઓ VIDEO

અમદાવાદ શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. બોપલ, ઘુમા,ચેનપુરમાં વરસાદ વરસી રહ્યો છે. જ્યારે ચાંદલોડિયા, ન્યૂ રાણીપમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે. સાયોના સીટી, સોલા, સાયન્સ સીટીમાં પણ વરસાદ શરૂ થયો છે.

આ પણ વાંચો: રસ્તા પર દોડતા યુવકનો વીડિયો વાઈરલ થયો, દેશના રમત ગમત મંત્રીએ કહ્યું ‘મારી પાસે મોકલો’

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: સુરતના મોરા ગામે મેળામાં મોટું ચકડોળ ખોટકાતા 50 જેટલા લોકો લોકો અટવાયા

[yop_poll id=”1″]

FB Comments