અમદાવાદ શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ, જુઓ VIDEO

અમદાવાદ ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. ગોતા, વંદે માતરમ, જગતપુર, એસ જી હાઇવે પર ધોધમાર વરસાદ શરૂ થયો છે. ભારે પવન અને વીજળી સાથે વરસાદ વરસી રહ્યો છે. હાથીજણ, એસ પી રિંગ રોડ, રામોલ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે.

આ પણ વાંચો: ચોરીના આરોપમાં એક સગીરને ઢોર માર માર્યો, VIDEO સોશિયલ મીડિયામાં થયો વાયરલ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Country’s first penguin born on Independence Day at Byculla Zoo - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments