ગુજરાતમાં વિરામ બાદ વરસ્યો મેહુલિયો, લોકોમાં ખૂશીનો માહોલ

ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાથી ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે.  હજુપણ ઘણાં વિસ્તારોમાં વરસાદ આવે તે માટે હવન-યજ્ઞ-પૂજા કરવામાં આવી રહી છે. ખેડૂતો પણ ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યાં છે. આગામી 48 કલાકમાં ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી આપવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ મુંબઈમાં બાંગ્લાદેશી અને પાકિસ્તાની ઘુસણખોરો વિરુદ્ધ કાઢ્યો મોર્ચો

આ પણ વાંચો:   BIG Breaking: દિલ્હીના પૂર્વ CM શીલા દીક્ષિતનું નિધન, એસ્કોર્ટ હોસ્પિટલમાં લીધો છેલ્લો શ્વાસ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

 

FB Comments