પંચમહાલ: ગોધરામાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂ, જુઓ VIDEO

પંચમહાલ જિલ્લાના ગોધરામાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂ થયો છે. ગોધરા, મોરવા હડફ તાલુકામાં વરસાદ વરસ્યો છે. ગોધરા અને શહેરા તાલુકામાં અડધો ઈંચ વરસાદ પડ્યો છે.

આ પણ વાંચો: ભારે વરસાદ બાદ છોટાઉદેપુરની હેરણ નદીમાં ઘોડાપૂર, જુઓ VIDEO

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

READ  મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર યથાવત, છેલ્લાં 24 કલાકમાં નોંધાયા નવા 2250 પોઝિટિવ કેસ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

FB Comments