VIDEO: ગીર જંગલમાં ધોધમાર વરસાદથી પાણી જાણે ધોધ સ્વરૂપે તાંડવ કરતુ હોય તેવા દ્રશ્ય સર્જાયા જમજીર ધોધના

ગીર જંગલમાં ધોધમાર વરસાદ વરસતા જમજીર ધોધે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જામવાળા નજીક આવેલા જમજીર ધોધના આ દ્રશ્યો છે. ધોધના દ્રશ્યો થોડા બિહામણા ખરા, પરંતુ એટલા જ આહલાદક અને રમણીય પણ છે. જાણે પાણીએ તમામ મર્યાદા તોડી નાખી હોય, અને ધોધ તાંડવ કરતો હોય તે રીતના દ્રશ્યો સર્જાયા છે.

READ  Suicide cases on rise in Bhavnagar due to Unemployment - Tv9 Gujarati

આ પણ વાંચો: થોડી સેકન્ડમાં ધસમસતા પાણીના પ્રવાહમાં બળદ તણાયો, જુઓ વીડિયો

ધોધના ધસમસતા પાણીના પ્રવાહમાંથી પાણીની વાંછટ નજારાને અને વાતાવરણને વધુ આહલાદક બનાવે છે. ત્યારે આ રોદ્ર પરંતુ રમણીય નજારો જોવા માટે લોકો વિશેષ રૂપે જમજીર ધોધની મુલાકાતે પહોંચી રહ્યા છે અને આ દ્રશ્યોને પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી રહ્યા છે.

READ  ઘરે આવીને RTO ફીટ કરી આપશે નવી નંબર પ્લેટ, આ પૂરાવા રાખજો સાથે

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments