સૌરાષ્ટ્ર: રાજકોટમાં નોંધાયો અધધધ… 59 ઈંચ વરસાદ, તૂટ્યો 102 વર્ષનો રેકોર્ડ

રાજકોટમાં ચાલુ વર્ષે રેકોર્ડબ્રેક વરસાદ ખાબક્યો છે.  આ વર્ષે કુલ 59 ઈંચ નોંધાયો વરસાદ છે.102 વર્ષમાં પ્રથમ વખત 59 ઈંચ વરસાદ નોંધાયો છે. 1917થી અત્યાર સુધીમાં ક્યારેય આટલો વરસાદ રાજકોટમાં ખાબક્યો નથી. આંમ આ વર્ષના વરસાદે એક અલગ વિક્રમ સર્જયો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  પાટણના સાંતલપુરના વારાહીમાં હેવાન પતિએ કરી પત્નીની હત્યા, જુઓ VIDEO

આ પણ વાંચો :   ડુપ્લીકેટ લાઈસન્સને લઈને બદલાયો નિયમ, RTO કચેરીએ ધક્કો ખાવાની જરુર નથી

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments