રાજકોટ: ગોંડલ હાઈવે પર પાણી ભરાતા કિલોમીટર લાંબો ટ્રાફિકજામ, જુઓ VIDEO

રાજકોટમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. 3 કલાકના સમયગાળામાં જ ધોધમાર 4 ઈંચ તોફાની વરસાદ ખાબક્યો. જેના પગલે રાજકોટના મોટાભાગના વિસ્તારો પાણી-પાણી થઈ ગયા. રાજકોટની માલવિયા કોલેજ અને એસટી વર્કશોપ પાસે 2 ફૂટ પાણી ભરાઈ ગયા.

આ પણ વાંચો: ‘એક પ્યાર કા નગમા હૈ’ ગીત ગાનારી મહિલાની લોકોએ લતા મંગેશકર સાથે સરખામણી કરી!

તો રિંગ રોડ રાધે ચોકડી પાસે વરસાદી પાણી ભરતા લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો. વાહનોની 2 કિલોમીટર લાંબી લાઈન લાગી ગઈ હતી. સીટી બસની સેવા પણ બંધ કરી દેવામાં આવી હતી. રાજકોટના રિંગરોડ પરની લાગુ સોસાયટીમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. પાણીમાં અનેક વાહનો ફસાઈ ગયા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  Gujarat Fatafat : 22-04-2017 - Tv9 Gujarati

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments