VIDEO: વડોદરામાં ધોધમાર વરસાદ, મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ

વડોદરામાં મેઘરાજાએ ધમાકેદાર ઈનીંગ ખેલી અને 2 જ કલાકમાં 5 ઈંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે. જોકે મુશળધાર વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાવાની ઘટના બની છે. જેતલપુર વિસ્તારમાં આવેલ વિશાળ વૃક્ષ ધરાશાયી થતા 3 લોકોનો આબાદ બચાવ થયો છે. ભારે વરસાદથી સ્થાનિક લોકોએ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  અમેરિકાના ટેક્સાસમાં પ્લેન ક્રેસ થતા 10 લોકોના મોત, હેંગર સાથે અથડાયા બાદ લાગી હતી આગ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: VIDEO: મલેશિયન લીમડાની ફાયદાકારક ખેતી


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

FB Comments