ભારે વરસાદના લીધે ગુજરાતની નદીઓ બે કાંઠે, જુઓ VIDEO

ગુજરાતમાં મેઘમહેર યથાવત છે અને તેના લીધે ગુજરાતની મોટાભાગની નદીઓમાં નવા નીરનું આગમન થયું છે. ગુજરાતમાં નજર કરીએ તો પૂર્ણા નદી, ચિબોટા, નર્મદા, પાનમ, તાપી, ઓરસંગ અને હેરણ નદીમાં નવા નીર આવ્યા છે.  ભારે વરસાદના લીધે અમુક નદીઓ ભયજનક સપાટી વટાવીને વહી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અમદાવાદ RTOના અધિકારીઓએ RTOના નિયમોની ઐસીતેસી કરતા વાહન ચાલકો વિરૂદ્ધ વહેલી સવારથી ચેકિંગ હાથ ધર્યુ, જુઓ VIDEO

 

આ પણ વાંચો:   VIDEO: મતદાર યાદીમાંથી PM નરેન્દ્ર મોદીનું નામ રદ કરવાની કોશિશ, જાણો સમગ્ર મામલો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments