ગુજરાતવાસીઓ માટે આવ્યા સારા સમાચાર! આગામી 2-3 દિવસમાં ચોમાસું લેશે વિદાય

ગુજરાતમાંથી આગામી 2-3 દિવસમાં નૈઋત્યનું ચોમાસું વિદાય લેશે. જે અંગે હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, એન્ટિસાયક્લોનિક સરક્યુલેશન સર્જાવાને કારણે નિમ્ન અને મધ્યસ્તર પર સર્જાયેલું ભેજનું વાતાવરણ વિખરાયું છે. જેને કારણે આગામી 2-3 દિવસમાં રાજ્યમાં ચોમાસાની વિધિવત રીતે પૂર્ણાહૂતિ થશે. જો કે આ સમય દરમિયાન પણ દક્ષિણ ગુજરાતમાં છૂટા છવાયા વરસાદની શક્યતા છે. ચાલુ વર્ષે સિઝનનો કુલ 141% વરસાદ નોંધાયો છે.

READ  VIDEO: જીમના બહાને જુગાર રમતી પત્નીએ 12 લાખ રૂપિયાનું દેવાળુ ફૂંક્યું, પોલીસે કરી ધરપકડ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: VIDEO: ખેડૂતો માટે સારા સમાચાર આવે તેવી શક્યતા! કેબિનેટમાં ખેડૂતોને થયેલા નુકસાન અંગેની કરાશે સમીક્ષા

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  Several areas waterlogged as Heavy rain lashed Bharuch

 

FB Comments