Video: ખેડૂતો આનંદો! 24 જૂન પછી ગુજરાતમાં થશે ચોમાસાની એન્ટ્રી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

વાયુ વાવાઝાડોના પગલે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો અને રાજ્યમાં અલગ-અલગ જગ્યાએ વરસાદ પડ્યો હતો. સત્તાવાર ચોમાસુ ક્યારે તે સવાલ સૌ કોઇને સતાવી રહ્યો છે અને ખાસ કરીને ધરતીપુત્રોને એટલે કે ખેડૂતોને. હવામાન વિભાગે એક આનંદના સમાચાર આપ્યા છે કે આગામી સપ્તાહમાં ગુજરાતમાં ચોમાસું બેસવાની શક્યતાઓ છે.

READ  જજીસ બંગલા પાસે ઉદ્દગમ સ્કૂલની બસ અને પુરપાટ ઝડપે આવી રહેલી કાર સાથે સર્જાયો અકસ્માત, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

હવામાન વિભાગના જણાવ્યા મૂજબ ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અપર એર સર્ક્યુલેશન બની રહ્યું હોવાના કારણે આગામી ત્રણ દિવસ બાદ એટલે કે 24 જૂન પછી ચોમાસાની એન્ટ્રી થશે. રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. આગામી 3 દિવસ સુધી વરસાદ પડવાની સંભાવના નથી પરંતુ કેટલાક વિસ્તરોમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

READ  VIDEO: ખેડૂતો માટે સારા સમાચાર આવે તેવી શક્યતા! કેબિનેટમાં ખેડૂતોને થયેલા નુકસાન અંગેની કરાશે સમીક્ષા

આ પણ વાંચો: ગુજરાતના બજારમાં ડુંગળીના ભાવ શું રહ્યા, જાણો ગુજરાતની APMCના જુદા-જુદા પાકોના ભાવ

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

FB Comments