VIDEO: શું ડુંગળી રડાવશે? ડુંગળીના ભાવ થયા બમણાં

ગરીબોની કસ્તુરી કહેવાતી ડુંગળીના ભાવ ફરી એક વખત આસમાને પહોંચ્યા છે. દિલ્લી સહિત દેશભરના શહેરોમાં ડુંગળીના ભાવ રૂપિયા 80 થી 90 પ્રતિ કીલો પર પહોંચતા, ગૃહિણીઓનું બજેટ ફરી એક વખત ખોરવાયું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મહત્વનું છે કે, ડુંગળીની માગની સરખામણીમાં પુરવઠો ઘટતા આ ભાવ વધારો થયો છે. વેપારી સંગઠનોનું માનવું છે કે, ચાલુ વર્ષે દેશભરના મોટા ભાગના રાજ્યોમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. જેથી ડુંગળીના પાકનો પણ નાસ થયો છે.

READ  કમોસમી વરસાદના લીધે પાકમાં રોગ, જાણો કેવી છે ભાવનગરના ખેડૂતોની સમસ્યા?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

જેની અસર બજારમાં જોવા મળી રહી છે તો આ તરફ સરકારે પણ ભાવ વધારાના તમામ પ્રયાસો હાથ ધર્યા હોવા છતા, આસમાને પહોંચેલા ભાવને લઈ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  જુનાગઢમાં પ્રજાના પ્રતિનિધિઓએ કર્યું એવું કામ કે દેશના ગૌરવને લાગી ગયું લાંછન : જુઓ Video

 

FB Comments